$1\, kg$ દળ ધરાવતા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $80\, m$ છે અને તે $20\, m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તેની સંપૂર્ણ ગતિ દરમિયાન વેગમાનમાં થતો ફેરફાર ............ $N-s$ છે.

  • A
    $30$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

જો પ્રક્ષિપ્ત પદાર્થના પથ પર કોઈ બિંદુએ તેનો વેગ $u$ હોય અને તે સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે હોય,તો કેટલા સમય પછી તે તેની અગાઉની દિશાને લંબ દિશામાં ગતિ કરશે?

Difficult
View Solution

એક વિમાન પૃથ્વીની સપાટીથી અચળ ઊંચાઈએ $100\, km/hr$ ની ઝડપે પૃથ્વીની આસપાસ ફરી રહ્યું છે. જ્યારે તે અર્ધવર્તુળ કાપે ત્યારે તેના વેગમાં થતો ફેરફાર ......... $km/hr$ છે.

જો એક કણનો સ્થાન સદિશ $\vec{r} = -\cos t \hat{i} + \sin t \hat{j} - 18t \hat{k}$ હોય,તો તેના પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?

$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના પથ પર નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. જો $p$ એ તેના રેખીય વેગમાનનું મૂલ્ય હોય,તો કણ પર લાગતું ત્રિજ્યાવર્તી બળ કેટલું હશે?

ખાલી જગ્યા પૂરો:
$(a)$ જો $\overrightarrow A \cdot \overrightarrow B = AB$ હોય,તો $\overrightarrow A$ અને $\overrightarrow B$ વચ્ચેનો ખૂણો ............ છે.
$(b)$ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ વેગ ............ હોય છે. (પ્રક્ષિપ્ત કોણ $\theta$ લો.)
$(c)$ $\widehat i - 2\widehat j + 4\widehat k$ નો $y$-અક્ષ પરનો પ્રક્ષેપ ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo