વિધેય $f(x) = \frac{x^2 + x + 2}{x^2 + x + 1}; x \in R$ નો વિસ્તાર શોધો.

  • A
    $(1, \infty)$
  • B
    $(1, 11/7]$
  • C
    $(1, 7/3]$
  • D
    $(1, 7/5]$

Explore More

Similar Questions

નીચેના સંબંધો ધ્યાનમાં લો:
$(1) \, A - B = A - (A \cap B)$
$(2) \, A = (A \cap B) \cup (A - B)$
$(3) \, A - (B \cup C) = (A - B) \cup (A - C)$
આમાંથી કયું/કયા સાચું/સાચા છે?

ધારો કે $\bigcup_{i=1}^{50} X_{i} = \bigcup_{i=1}^{n} Y_{i} = T$,જ્યાં દરેક $X_{i}$ માં $10$ ઘટકો છે અને દરેક $Y_{i}$ માં $5$ ઘટકો છે. જો ગણ $T$ નો દરેક ઘટક એ $X_{i}$ ના બરાબર $20$ ગણો અને $Y_{i}$ ના બરાબર $6$ ગણો સભ્ય હોય,તો $n$ ની કિંમત શોધો:

જો $A$ અને $B$ બે એવા ગણ હોય કે જેમાં $A$ માં $40$ ઘટકો છે,$A \cup B$ માં $60$ ઘટકો છે અને $A \cap B$ માં $10$ ઘટકો છે,તો $B$ માં કેટલા ઘટકો હશે?

જો $A = \{2, 3, 4, 8, 10\}, B = \{3, 4, 5, 10, 12\}, C = \{4, 5, 6, 12, 14\}$ હોય,તો $(A \cap B) \cup (A \cap C)$ ની કિંમત શોધો.

ગણ $\{ (a, b) : 2a^2 + 3b^2 = 35, a, b \in \mathbb{Z} \}$ માં ઘટકોની સંખ્યા કેટલી છે,જ્યાં $\mathbb{Z}$ એ તમામ પૂર્ણાંકોનો ગણ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo