દ્વિઅંગી પ્રવાહી દ્રાવણના દરેક ઘટક દ્વારા રાઉલ્ટના નિયમનું પાલન ક્યારે થાય છે?

  • A
    સમાન અણુઓ વચ્ચેના આકર્ષણ બળો અસમાન અણુઓ વચ્ચેના આકર્ષણ બળો કરતા વધારે હોય
  • B
    સમાન અણુઓ વચ્ચેના આકર્ષણ બળો અસમાન અણુઓ વચ્ચેના આકર્ષણ બળો કરતા ઓછા હોય
  • C
    સમાન અણુઓ વચ્ચેના આકર્ષણ બળો અસમાન અણુઓ વચ્ચેના આકર્ષણ બળો સમાન હોય
  • D
    અસમાન અણુઓ દ્વારા રોકાયેલ કદ અલગ હોય

Explore More

Similar Questions

કયો ઓક્સોએનાયન બધા સમાન $M-O$ બંધ ધરાવે છે?
$(I)$ $CrO_4^{2-}$
$(II)$ $MnO_4^{-}$
$(III)$ $Cr_2O_7^{2-}$

એક પાટિયું જેની ઉપર એક નાનો બ્લોક મૂકેલો છે,તે ઉર્ધ્વ દિશામાં $SHM$ કરે છે. તેનો આવર્તકાળ $2 \, s$ છે. ન્યૂનતમ કંપવિસ્તાર કેટલો હોય કે જેથી બ્લોક પાટિયાથી અલગ થઈ જાય?

જો $x^3-42 x^2+336 x-512=0$ ના બીજ વધતા સમગુણોત્તર શ્રેણીમાં હોય,તો તેનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

એક નાની માછલી તળાવની સપાટીથી $0.4\, m$ નીચે છે,જેને $3\, m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ દ્વારા જોવામાં આવે છે. લેન્સને પાણીની સપાટીથી $0.2\, m$ ઉપર એવી રીતે રાખવામાં આવ્યો છે કે માછલી લેન્સની મુખ્ય અક્ષ પર રહે. અવલોકનકાર દ્વારા જોવામાં આવતી માછલીનું પ્રતિબિંબ ક્યાં હશે? (આપેલ છે $\mu_{water} = 4/3$):

વક્ર $y=x^2+x-1$ માટે બિંદુ $(1,1)$ આગળ સ્પર્શક,અસ્પર્શક,અભિલંબ અને અભિલંબના અદિશની લંબાઈ અનુક્રમે $A, B, C$ અને $D$ છે,તો તેમનો ચડતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo