$A \rightarrow \text{product}$ પ્રક્રિયાનો પ્રથમ ક્રમનો વેગ $0.01 \ mol \ dm^{-3} \ s^{-1}$ છે. જો પ્રક્રિયકની સાંદ્રતા $0.2 \ M$ હોય,તો વેગ અચળાંકની ગણતરી કરો. ($s^{-1}$ માં)

  • A
    $0.05$
  • B
    $0.1$
  • C
    $0.5$
  • D
    $0.01$

Explore More

Similar Questions

એક પ્રક્રિયકનું $90\%$ વિઘટન $366 \text{ મિનિટમાં}$ થાય છે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય કેટલો હશે?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $0.6932 \ hr^{-1}$ હોય,તો તેનો અર્ધ-આયુષ્ય સમય .......... $hr$ છે.

ધુમ્મસના ઘટક પેરોક્સિ એસિટાઇલ નાઇટ્રેટ $(PAN)$ નુ વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા મુજબ પેરોક્સિ એસિટાઇલ રેડિકલ અને $NO_{2(g)}$ માં થાય છે,જેનો અર્ધઆયુષ્ય સમય $32 \ min$ છે.
$CH_3COONO_2 \to CH_3COO^{\bullet} + NO_2$
જો હવાના નમૂનામાં $PAN$ ની શરૂઆતની સાંદ્રતા $5.0 \times 10^{14} \ molecules/L$ હોય તો $1.5 \ hr$ પછી સાંદ્રતા કેટલી થશે?

જો વિઘટન પ્રક્રિયા $A_{(g)} \longrightarrow B_{(g)}$ પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે,તો $B$ ના નિર્માણનો દર,જેને $R$ દ્વારા દર્શાવવામાં આવે છે,તેનો સમય $t$ ની સાપેક્ષે આલેખ કેવો હશે?

$1^{st}$ ક્રમની પ્રક્રિયા $R \rightarrow P$ માટે, પ્રક્રિયક $R$ ની સાંદ્રતા $40 \text{ minutes}$ માં $0.1 \text{ M}$ થી બદલાઈને $0.025 \text{ M}$ થાય છે. જ્યારે $R$ ની સાંદ્રતા $0.01 \text{ M}$ હોય ત્યારે પ્રક્રિયાનો દર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo