નીચેના વિધાનો વાંચો અને સાચું વિધાન શોધો.
$a$. માછલીઓમાં મૂત્રાશય ગેરહાજર હોય છે
$b$. ગેમ્બુસિયા માછલી મચ્છરના ડિંભનો નાશ કરે છે
$c$. ડોગફિશમાં હાજર એમ્પ્યુલા ઓફ લોરેન્ઝિની થર્મોરિસેપ્ટર તરીકે કાર્ય કરે છે
$d$. વિદ્યુત અંગો એ રૂપાંતરિત સ્નાયુઓ છે

  • A
    $b$ અને $d$
  • B
    $a$ અને $c$
  • C
    માત્ર $b$
  • D
    $a, b, c$ અને $d$

Explore More

Similar Questions

નીચેના સજીવોના સમૂહને તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સજીવો લાક્ષણિકતાઓ
$(a)$ પ્લેટીહેલ્મિન્થિસ $(i)$ ખંડવિહીન નળાકાર શરીર
$(b)$ ઇકાઇનોડર્મ્સ $(ii)$ સીધો વિકાસ ધરાવતા ઉષ્ણરુધિરવાળા પ્રાણીઓ
$(c)$ હેમિકોર્ડેટ્સ $(iii)$ અપૂર્ણ પાચનતંત્ર સાથે દ્વિપાર્શ્વ સંમિતિ
$(d)$ એવિસ (પક્ષીઓ) $(iv)$ પરોક્ષ વિકાસ સાથે અરિય સંમિતિ

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

આ સમુદાયના પ્રાણીઓ કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે.

નીચેનાને જોડો:
$(a)$ ઓપરક્યુલમ (Operculum)$(i)$ ટીનોફોરા (Ctenophora)
$(b)$ પેરાપોડિયા (Parapodia)$(ii)$ મોલસ્કા (Mollusca)
$(c)$ ભીંગડા (Scales)$(iii)$ પોરીફેરા (Porifera)
$(d)$ કંબ પ્લેટ્સ (Comb plates)$(iv)$ સરીસૃપ (Reptilia)
$(e)$ રેડુલા (Radula)$(v)$ નૂપુરક (Annelida)
$(f)$ વાળ (Hairs)$(vi)$ સાયક્લોસ્ટોમેટા અને કોન્ડ્રીકથિસ (Cyclostomata and Chondrichthyes)
$(g)$ કોએનોસાઇટ્સ (Choanocytes)$(vii)$ સસ્તન (Mammalia)
$(h)$ ઝાલર ફાટો (Gill slits)$(viii)$ અસ્થિમત્સ્ય (Osteichthyes)

અસંગત વિકલ્પ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo