${e^{e^{i\theta }}}$ નો વાસ્તવિક ભાગ શોધો.

  • A
    ${e^{\cos \theta }}\cos (\sin \theta )$
  • B
    ${e^{\cos \theta }}\cos (\cos \theta )$
  • C
    ${e^{\sin \theta }}\sin (\cos \theta )$
  • D
    ${e^{\sin \theta }}\sin (\sin \theta )$

Explore More

Similar Questions

જો નિયમિત અષ્ટકોણના આઠ શિરોબિંદુઓ સંકર સંખ્યાઓ $z_j = \frac{1}{x_j - 2i}$ $(j = 1, 2, \dots, 8)$ દ્વારા આપવામાં આવે,જ્યાં $x_j$ એ $x^8 - 1 = 0$ ના બીજ છે,તો અષ્ટકોણના પરિવર્તુળની ત્રિજ્યા શોધો.

ધારો કે $S = \{z : 3 \le |2z - 3(1 + i)| \le 7\}$ એ સંકર સંખ્યાઓનો ગણ છે. તો $\min_{z \in S} |z + \frac{1}{2}(5 + 3i)|$ ની કિંમત શોધો:

જો $z = x + iy$ હોય અને આર્ગેન્ડ આકૃતિમાં બિંદુ $P$ એ $z$ દર્શાવતું હોય,તો સમીકરણ $2|z - 2 - 3i| = 3|z - 2 + i|$ નું સમાધાન કરતા બિંદુ $P$ નો બિંદુપથ એ એક વર્તુળ છે જેનું કેન્દ્ર

સમીકરણ $z^2(1-z^2)=16$,$z \in \mathbb{C}$ ના ઉકેલો કયા વક્ર પર આવેલા છે?

જો $z_1, z_2, z_3$ એ આર્ગેન્ડ સમતલમાં બિંદુઓ હોય,તો $\left| \begin{array}{ccc} z_1 & \overline{z_1} & 1 \\ z_2 & \overline{z_2} & 1 \\ z_3 & \overline{z_3} & 1 \end{array} \right| = $

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo