અવયવ પાડો: $4 x^{2}+12 x y+9 y^{2}-8 x-12 y$

  • A
    $(3 x+2 y)(4 x+2 y-3)$
  • B
    $(2 x+3 y)(2 x+3 y-4)$
  • C
    $(2 x-3 y)(2 x+3 y+4)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે બહુપદી $f(x)$ ને $x-3$ અને $x+6$ વડે ભાગવામાં આવે છે,ત્યારે અનુક્રમે શેષ $7$ અને $22$ મળે છે. જ્યારે $f(x)$ ને $(x-3)(x+6)$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ શું મળે?

જો $x=11$ હોય,તો $x^{5}-12 x^{4}+12 x^{3}-12 x^{2}+12 x-1$ ની કિંમત કેટલી થાય?

જો $(x-2)$ એ બહુપદી $x^{3}-2ax^{2}+ax-1$ નો એક અવયવ હોય,તો $a$ ની કિંમત શોધો.

જો $a = \frac{1}{a-5}$ અને $a > 0$ હોય,તો $a + \frac{1}{a}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $\sqrt{x}+\frac{1}{\sqrt{x}}=5$ હોય,તો $x^{2}+\frac{1}{x^{2}}$ ની કિંમત શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo