દર્શાવો કે $a_{1}, a_{2}, \ldots, a_{n}, \ldots$ એક સમાંતર શ્રેણી $(AP)$ બનાવે છે,જ્યાં $a_{n}=9-5n$ દ્વારા વ્યાખ્યાયિત છે. પ્રથમ $15$ પદોનો સરવાળો શોધો.

  • A
    $421$
  • B
    $486$
  • C
    $-465$
  • D
    $-476$

Explore More

Similar Questions

એક $AP$ માં $a=7$ અને $a_{13}=35$ આપેલ છે,તો $d$ અને $S_{13}$ શોધો.

₹ $1000$ ની રકમ $8 \%$ સાદા વ્યાજના દરે વાર્ષિક રોકવામાં આવે છે. દરેક વર્ષના અંતે મળતું વ્યાજ ગણો. શું આ વ્યાજ સમાંતર શ્રેણી $(AP)$ બનાવે છે? જો હા,તો આ હકીકતનો ઉપયોગ કરીને $30$ વર્ષના અંતે મળતું વ્યાજ શોધો. (₹ માં)

Difficult
View Solution

શું $4, 10, 16, 22, \ldots$ એ સમાંતર શ્રેણી $(AP)$ બનાવે છે? જો તે સમાંતર શ્રેણી બનાવે,તો તેના પછીના બે પદ લખો.

એક હરોળમાં આવેલાં ઘરોને $1$ થી $49$ સુધી ક્રમશઃ નંબર આપવામાં આવ્યા છે. સાબિત કરો કે $x$ ની એવી એક કિંમત છે કે જેથી $x$ નંબરના ઘરની આગળના ઘરોના નંબરનો સરવાળો,$x$ નંબરના ઘરની પાછળના ઘરોના નંબરના સરવાળા જેટલો થાય. $x$ ની આ કિંમત શોધો.

Difficult
View Solution

નીચેની સમાંતર શ્રેણી $(AP)$ $2, 7, 12, \ldots$ ના $10$ પદોનો સરવાળો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo