સોડા લાઈમનું બંધારણ શું છે?

  • A
    $NaOH$
  • B
    $CaO$
  • C
    $NaOH$ અને $CaO$
  • D
    $Na_2CO_3$

Explore More

Similar Questions

કોલ્બેના વિદ્યુતવિભાજનમાં $RCOO^{-}Na^{+}$ ના વિદ્યુતવિભાજન દરમિયાન એનોડ અને કેથોડ પર કયા મુક્ત મુલકો (free radicals) મળે છે?

બ્રોમોઈથેનની વુર્ટ્ઝ પ્રક્રિયાથી $n$-બ્યુટેન મળે છે. $X$ ના સોડિયમ ક્ષારને સોડાલાઈમ સાથે ગરમ કરવાથી પણ $n$-બ્યુટેન મળે છે. સંયોજન $X$ શું છે?

નીચેના પૈકી સૌથી સક્રિય આલ્કેન કયો છે?

Difficult
View Solution

એક આલ્કાઇલ બ્રોમાઇડ $(X)$ ની $Na$ સાથેની પ્રક્રિયાથી $4, 5-$ ડાયઇથાઇલ ઓક્ટેન મળે છે. તો $(X)$ શું હશે?

Difficult
View Solution

નીચેની મોનોબ્રોમિનેશન પ્રક્રિયામાં,શક્ય કાઈરલ નીપજોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo