ઘન $Ba(NO_3)_2$ ને $1.0 \times 10^{-4} \ M$ $Na_2CO_3$ ના દ્રાવણમાં ધીમે ધીમે ઓગાળવામાં આવે છે. $Ba^{2+}$ ની કઈ સાંદ્રતાએ અવક્ષેપ બનવાનું શરૂ થશે? ($BaCO_3$ માટે $K_{sp} = 5.1 \times 10^{-9}$)

  • A
    $5.1 \times 10^{-5} \ M$
  • B
    $8.1 \times 10^{-8} \ M$
  • C
    $8.1 \times 10^{-7} \ M$
  • D
    $4.1 \times 10^{-5} \ M$

Explore More

Similar Questions

$0.2 \ M \ NaCl$ દ્રાવણમાં $AgCl$ ની દ્રાવ્યતા ($AgCl$ માટે $K_{sp} = 1.20 \times 10^{-10}$) કેટલી છે?

Difficult
View Solution

$MX_2$ પ્રકારના વિદ્યુતવિભાજ્યની દ્રાવ્યતા $0.5 \times 10^{-4} \ mol/L$ છે,તો વિદ્યુતવિભાજ્યનો $K_{sp}$ કેટલો થાય?

શુદ્ધ પાણીમાં $A_{2}X_{3}$ ની દ્રાવ્યતાની ગણતરી કરો,એમ ધારીને કે કોઈપણ પ્રકારના આયન પાણી સાથે પ્રતિક્રિયા આપતા નથી. $A_{2}X_{3}$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp} = 1.1 \times 10^{-23}$ છે.

$10^{-4} \ mol/L$ $Ba^{2+}$ ધરાવતા દ્રાવણમાં $BaSO_4$ ના અવક્ષેપન માટે જરૂરી સલ્ફેટ આયનની ન્યૂનતમ સાંદ્રતાની ગણતરી કરો. $(K_{sp} \ BaSO_4 = 4 \times 10^{-10})$

$CuS$,$Ag_2S$ અને $HgS$ ના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ના મૂલ્યો અનુક્રમે $10^{-31}$,$10^{-44}$ અને $10^{-54}$ છે. આ સલ્ફાઇડ્સની દ્રાવ્યતાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo