સમીકરણ $\left|\begin{array}{ccc}x+a & x & x \\ x & x+a & x \\ x & x & x+a\end{array}\right|=0$ ઉકેલો,જ્યાં $a \neq 0$.

  • A
    $x=-\frac{a}{3}$
  • B
    $x=-\frac{a}{6}$
  • C
    $x=-\frac{a}{2}$
  • D
    $x=-\frac{a}{4}$

Explore More

Similar Questions

$c \in R$ ની એવી મહત્તમ કિંમત શોધો જેના માટે સુરેખ સમીકરણ સંહતિ $x - cy - cz = 0$,$cx - y + cz = 0$,$cx + cy - z = 0$ ને શૂન્યેતર ઉકેલ મળે.

જો $1$,$\log_{10}(4^{x}-2)$ અને $\log_{10}(4^{x}+\frac{18}{5})$ એ વાસ્તવિક સંખ્યા $x$ માટે સમાંતર શ્રેણીમાં હોય,તો નિશ્ચાયક $\left|\begin{array}{ccc} 2(x-\frac{1}{2}) & x-1 & x^{2} \\ 1 & 0 & x \\ x & 1 & 0 \end{array}\right|$ ની કિંમત ...... થાય.

જો $a, b, c$ એ એક કરતા અલગ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય, તો નિશ્ચાયક $\left|\begin{array}{ccc}1 & \log _a b & \log _a c \\ \log _b a & 1 & \log _b c \\ \log _c a & \log _c b & 1\end{array}\right|$ નું મૂલ્ય શું છે?

$\left| \begin{array}{ccc} 5^2 & 5^3 & 5^4 \\ 5^3 & 5^4 & 5^5 \\ 5^4 & 5^5 & 5^7 \end{array} \right|$ નું મૂલ્ય શોધો.

જો સમીકરણોની સિસ્ટમ $ (k+1)^3 x + (k+2)^3 y = (k+3)^3 $, $ (k+1) x + (k+2) y = k+3 $, અને $ x + y = 1 $ સુસંગત હોય, તો $ k $ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo