અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો: $2x^2 + ax - a^2 = 0$.

  • A
    $a, -\frac{a}{2}$
  • B
    $-a, \frac{a}{2}$
  • C
    $-a, -\frac{a}{2}$
  • D
    $a, \frac{a}{2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ નથી?

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના દ્વિઘાત સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $x^{2}+5x+3=0$.

Difficult
View Solution

'પૂર્ણ વર્ગની રીત' નો ઉપયોગ કરીને નીચેના સમીકરણના બીજ મેળવો: $5x^{2} - 4x - 10 = 0$.

Difficult
View Solution

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $\sqrt{5} x^{2}-3 \sqrt{3} x-2 \sqrt{5}=0$.

સમીકરણ $3x^2 - 6x + 4 = 0$ નો વિવેચક ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo