અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x+1}{x-1} + \frac{x-2}{x+2} = 3$

  • A
    $\{-5, 2\}$
  • B
    $\{\frac{2}{5}, \frac{3}{5}\}$
  • C
    $\{-\sqrt{5}, \sqrt{5}\}$
  • D
    $\{2, -4\}$

Explore More

Similar Questions

નીચે આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને તેના બીજ મેળવો: $3x^{2} - 2x + 2 = 0$

$x=2$ એ $\ldots \ldots \ldots \ldots$ સમીકરણનો ઉકેલ છે.

નીચેના સમીકરણને વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$8 x^{2}+2 x-3=0$

દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ ના સહગુણકો અને અચળ પદ માટે નીચેનામાંથી શું સાચું છે?

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $\frac{x^{2}-1}{x^{2}+1}=\frac{7}{9}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo