$100\,^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળને $15\,^{\circ}C$ તાપમાન ધરાવતા $0.02\,kg$ પાણીના તુલ્ય કેલરીમીટરમાં રહેલા $1.1\,kg$ પાણીમાં પસાર કરવામાં આવે છે,જ્યાં સુધી કેલરીમીટરનું તાપમાન $80\,^{\circ}C$ ન થાય. તો સંઘનિત થયેલી વરાળનું દળ કિલોગ્રામમાં કેટલું હશે?

  • A
    $0.13$
  • B
    $0.065$
  • C
    $0.260$
  • D
    $0.135$

Explore More

Similar Questions

ગેટોનોગેમી (Geitonogamy) માં શું સમાવિષ્ટ છે?

નીચેનામાંથી કયું રેખીય નથી?

જો $A = \begin{bmatrix} 1 & 2 & 2 \\ 2 & 1 & 2 \\ 2 & 2 & 1 \end{bmatrix}$ હોય,તો $A^3 - 4A^2 - 6A$ ની કિંમત શોધો:

$5 \times 10^3 \, N/m$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને શરૂઆતમાં તેની અખિંચિત સ્થિતિમાંથી $5 \, cm$ ખેંચવામાં આવે છે. ત્યારબાદ તેને વધુ $5 \, cm$ ખેંચવા માટે જરૂરી કાર્ય .............. $N-m$ છે.

વનસ્પતિના વિકાસ માટે જમીનનો શ્રેષ્ઠ $pH$ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo