નીચેનામાંથી કયું રેખીય નથી?

  • A
    $IBrF^-$
  • B
    $ICl_2^-$
  • C
    $I_3^+$
  • D
    $I_3^-$

Explore More

Similar Questions

વાતાવરણથી ઊંચાઈના સંદર્ભમાં નીચેનાનો સાચો ઉતરતો ક્રમ ઓળખો:
$I$. ટ્રોપોસ્ફિયર (ક્ષોભાવરણ)
$II$. મેસોસ્ફિયર (મધ્યાવરણ)
$III$. થર્મોસ્ફિયર (ઉષ્માવરણ)

જો ${ }^{(n-1)} C_3+{ }^{(n-1)} C_4>{ }^n C_3$ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત શું છે?

એમ્નિયોસેન્ટેસિસ (amniocentesis) તકનીકનો માન્ય ઉપયોગ શેના માટે થાય છે?

નીચેના સંયોજનોમાંથી કયું ઓઝોન સ્તરના ક્ષય માટે જવાબદાર નથી?

$1\, atm$ દબાણે એક લિટર ઓક્સિજન અને $0.5\, atm$ દબાણે બે લિટર નાઈટ્રોજનને $1\, L$ કદના પાત્રમાં દાખલ કરવામાં આવે છે. જો તાપમાનમાં કોઈ ફેરફાર ન થાય,તો વાયુના મિશ્રણનું અંતિમ દબાણ ($atm$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo