ધારો કે $A$ અને $B$ એ રેખા $2x-y+3=0$ પરના બે બિંદુઓ છે અને $P(1,2)$ એવું બિંદુ છે કે જેથી $PA=PB$ થાય. તો,$AB$ નું મધ્યબિંદુ શોધો.

  • A
    $\left(\frac{-1}{5}, \frac{13}{5}\right)$
  • B
    $\left(\frac{-7}{5}, \frac{9}{5}\right)$
  • C
    $\left(\frac{7}{5}, \frac{-9}{5}\right)$
  • D
    $\left(\frac{-7}{5}, \frac{-9}{5}\right)$

Explore More

Similar Questions

ત્રણ શૂન્યતર અસમરેખ સદિશો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એવા છે કે $\vec{a}+3\vec{b}$ એ $\vec{c}$ સાથે સમરેખ છે,અને $3\vec{b}+2\vec{c}$ એ $\vec{a}$ સાથે સમરેખ છે. તો $\vec{a}+3\vec{b}+2\vec{c}$ ની કિંમત શું થાય?

નીચેનામાંથી કયા ચલનો સમૂહ આલેખ દોરતી વખતે ઋણ ઢાળ સાથેની સીધી રેખા આપે છે? ($P =$ બાષ્પ દબાણ,$T =$ તાપમાન $K$ માં)

નીચેની યાદીઓને જોડો:
યાદી-$I$યાદી-$II$
$A$. ઇથેન$1$. $2$ $sp$ કાર્બન
$B$. ઇથિલીન$2$. $6$ $sp^2$ કાર્બન
$C$. એસિટિલીન$3$. $2$ $sp^3$ કાર્બન
$D$. બેન્ઝીન$4$. $2$ $sp^2$ કાર્બન
$5$. $1$ $sp$ અને $1$ $sp^2$ કાર્બન

પ્રથમ $50$ બેકી પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ (variance) કેટલું થાય?

$CrO_3$ એ જલીય $NaOH$ માં ઓગળીને શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo