ધારો કે $x \ge -1$ માટે $f(x) = (x + 1)^2$ છે. જો $g(x)$ એવું વિધેય હોય કે જેનો આલેખ $f(x)$ ના આલેખનું રેખા $y = x$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ હોય,તો $g(x)$ બરાબર શું થાય?

  • A
    $-\sqrt{x} - 1, x \ge 0$
  • B
    $\frac{1}{(x + 1)^2}, x > -1$
  • C
    $\sqrt{x + 1}, x \ge -1$
  • D
    $\sqrt{x} - 1, x \ge 0$

Explore More

Similar Questions

ધારો કે $f: A \rightarrow B$ અને $g: B \rightarrow A$ એ $f(x)=x^2 \forall x \in A$ અને $g(x)=x^{1/2} \forall x \in B$ તરીકે વ્યાખ્યાયિત છે. $f(x)$ અને $g(x)$ એકબીજાના પ્રતિવિધેય ક્યારે બને?

જો વિધેય $f: R \rightarrow R$ એ $f(x) = \frac{4x}{5} + 3$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f^{-1}(x) =$ શું થાય?

જો $f:[1, +\infty) \to [2, +\infty)$ એ $f(x) = x + \frac{1}{x}$ દ્વારા આપવામાં આવેલ હોય,તો ${f^{-1}}(x)$ બરાબર શું થાય?

પ્રાકૃતિક સંખ્યાઓના ગણ પર સંબંધ $R, \{(a, b) : a = 2b\}$ દ્વારા વ્યાખ્યાયિત છે,તો ${R^{-1}}$ =

વિધેય $f = \{(1,2), (2,1), (3,1)\}$ ધ્યાનમાં લો. શું $f$ વ્યસ્ત સંપન્ન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo