ધારો કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના $n$ ઘાત ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૂર્યની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરતા ગ્રહનો આવર્તકાળ કોના પ્રમાણમાં હશે?

  • A
    $R^{\left( \frac{n+1}{2} \right)}$
  • B
    $R^{\left( \frac{n-1}{2} \right)}$
  • C
    $R^n$
  • D
    $R^{\left( \frac{n-2}{2} \right)}$

Explore More

Similar Questions

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $P(X \geq 1)$ ની કિંમત શોધો.

એક સરળ આવર્ત દોલક $m$ દળ ધરાવતા કણ અને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી આદર્શ સ્પ્રિંગનો બનેલો છે. કણ $T$ જેટલા આવર્તકાળ સાથે દોલન કરે છે. સ્પ્રિંગને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. જો એક ભાગ તે જ કણ સાથે દોલન કરે,તો નવો આવર્તકાળ કેટલો હશે?

$MTP$ ગર્ભાવસ્થાના કેટલા અઠવાડિયા સુધી સુરક્ષિત માનવામાં આવે છે?

$m_1 = 4 \ kg$ દળ ધરાવતો પદાર્થ $5 \hat{i} \ m/s$ ના વેગથી અને $m_2 = 2 \ kg$ દળ ધરાવતો બીજો પદાર્થ $10 \hat{i} \ m/s$ ના વેગથી ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્રની ગતિઊર્જા કેટલી હશે?

એક સાદા લોલકનો આવર્તકાળ, જેનો ગોળો એક પોલો ધાતુનો ગોળો છે, તે $T$ છે. જ્યારે ગોળો રેતીથી ભરેલો હોય ત્યારે આવર્તકાળ $T_1$ છે, જ્યારે તે પારો (મર્ક્યુરી) થી ભરેલો હોય ત્યારે $T_2$ છે અને જ્યારે તે અડધો પારોથી ભરેલો હોય ત્યારે $T_3$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo