ધારો કે $R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે ગ્રહો (ગોળાકાર),જેનું દળ અનુક્રમે $M$ અને $9M$ છે,તેમની વચ્ચેનું કેન્દ્રથી કેન્દ્રનું અંતર $8R$ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $m$ દળ ધરાવતા એક ઉપગ્રહને $M$ દળ ધરાવતા ગ્રહની સપાટી પરથી બીજા ગ્રહના કેન્દ્ર તરફ સીધો પ્રક્ષેપિત કરવામાં આવે છે. ઉપગ્રહને બીજા ગ્રહની સપાટી સુધી પહોંચવા માટે જરૂરી લઘુત્તમ ઝડપ $v = \sqrt{\frac{a}{7} \frac{GM}{R}}$ હોય,તો $a$ નું મૂલ્ય શોધો.
[આપેલ છે: બંને ગ્રહો તેમની સ્થિતિમાં સ્થિર છે]

  • A
    $4$
  • B
    $8$
  • C
    $16$
  • D
    $64$

Explore More

Similar Questions

એક પદાર્થને $\sqrt{\frac{G M}{R}}$ ની ઝડપથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે ($M$ એ પૃથ્વીનું દળ અને $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે). પદાર્થ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?

Difficult
View Solution

પૃથ્વીની સપાટી પરથી $m$ દળને પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ $h$ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

જો કોઈ પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $8000 \,ms^{-1}$ ની ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, તો તે પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($km$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \,km$ અને ગુરુત્વપ્રવેગ $= 10 \,ms^{-2}$)

$m$ દળ ધરાવતા પદાર્થને $2R$ ત્રિજ્યાની ભ્રમણકક્ષામાંથી $3R$ ત્રિજ્યાની ભ્રમણકક્ષામાં લઈ જવા માટે જરૂરી ઉર્જા કેટલી છે?

પૃથ્વીની ત્રિજ્યા $R$ છે. જો કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી $3R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે,તો સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo