પરવલય ${y^2} = 16x$ પર બિંદુ $P(16, 16)$ આગળ સ્પર્શક અને અભિલંબ દોરવામાં આવે છે,જે પરવલયની અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે. જો $C$ એ બિંદુઓ $P, A$ અને $B$ માંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર હોય અને $\angle CPB = \theta$ હોય,તો $\tan \theta$ ની કિંમત છે:

  • A
    $2$
  • B
    $3$
  • C
    $\frac{4}{3}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2 = 8x$ માં અંતર્ગત છે,જેનો એક શિરોબિંદુ પરવલયનું શિરોબિંદુ છે. તો,તે ત્રિકોણની બાજુની લંબાઈ શોધો.

પરવલય $y^2 = 4ax$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળ દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય?

ધારો કે $A$ એ પરવલય $y^{2}=8x$ નું નાભિ છે. ધારો કે રેખા $y=mx+c$ પરવલયને બે ભિન્ન બિંદુઓ $B$ અને $C$ માં છેદે છે. જો ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર $(\frac{7}{3},\frac{4}{3})$ હોય, તો $(BC)^{2}$ ની કિંમત શોધો:

બિંદુ $(-3, 2)$ માંથી પરવલય $y^{2}=12x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે ($^{\circ}$ માં)?

જો અક્ષોને $90^{\circ}$ ના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે,તો સમીકરણ $x^2=4ay$ કયા સમીકરણમાં બદલાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo