બે સંખ્યાઓનો $HCF$ (ગુ.સા.અ.) અને $LCM$ (લ.સા.અ.) અનુક્રમે $21$ અને $84$ છે. જો તે બે સંખ્યાઓનો ગુણોત્તર $1:4$ હોય,તો તે બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે?

  • A
    $12$
  • B
    $48$
  • C
    $84$
  • D
    $108$

Explore More

Similar Questions

સૌથી નાની સંખ્યા કઈ છે જેને $7$ વડે ઘટાડતા તે $12, 16, 18, 21$ અને $28$ વડે વિભાજ્ય હોય?

Difficult
View Solution

બે સંખ્યાઓનો $L.C.M.$ (લઘુત્તમ સામાન્ય અવયવી) અને $G.C.D.$ (ગુરૂત્તમ સામાન્ય અવયવ) અનુક્રમે $1530$ અને $51$ છે. આવી કેટલી જોડીઓ શક્ય છે તે શોધો?

કઈ સૌથી મોટી સંખ્યા છે જે $852, 1065$ અને $1491$ ને નિઃશેષ ભાગે છે?

એક શાળામાં,$442$ છોકરાઓ અને $374$ છોકરીઓને શક્ય તેટલા મોટા સમાન વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે,જેથી છોકરાઓના દરેક વર્ગમાં છોકરીઓના દરેક વર્ગ જેટલી જ સંખ્યા હોય. તો વર્ગોની કુલ સંખ્યા કેટલી છે?

તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે જેને $5, 6, 7, 8$ વડે ભાગતા શેષ $3$ વધે છે પરંતુ તે $9$ વડે નિઃશેષ ભાગી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo