$SHM$ કરતા કણનો કંપવિસ્તાર $3\,cm$ છે. કયા સ્થાનાંતરે તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતા $25\%$ વધારે હશે: $.............cm$.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

એક સ્પ્રિંગ-દ્રવ્યમાન તંત્ર $S.H.M.$ કરે છે. જો કંપવિસ્તાર સમાન રાખીને દ્રવ્યમાન બમણું કરવામાં આવે,તો $S.H.M.$ ની કુલ ઉર્જા કેટલી થશે?

એક કણ $3 \,s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જે સ્થાને કણનું સ્થાનાંતર તેના કંપવિસ્તારના $60 \%$ હોય, ત્યાં કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_2$ છે. $(x+y)$ સ્થાનાંતરે સ્થિતિઊર્જા $E$ કેટલી હશે?

$X$-અક્ષ પર ગતિ કરતા $3 \ kg$ દળના પદાર્થનું સ્થાન $x = 0.3 \cos (\omega t) \ m$ દ્વારા આપવામાં આવે છે. જો $K(t)$ એ સમય $t$ પર ગતિઊર્જા દર્શાવતું હોય,તો $\frac{K\left(\frac{\pi}{6 \omega}\right)}{K\left(\frac{\pi}{3 \omega}\right)}$ નું મૂલ્ય શોધો.

$SHM$ માટે ગતિઊર્જા,સ્થિતિઊર્જા અને યાંત્રિક ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ સમજાવો અને દોરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo