$(1, -2)$ અને $(3, 2)$ બિંદુઓને જોડતી રેખા અને રેખા $x + 2y - 7 = 0$ વચ્ચેનો ખૂણો કેટલો છે?

  • A
    $\pi$
  • B
    $\pi / 2$
  • C
    $\pi / 3$
  • D
    $\pi / 6$

Explore More

Similar Questions

બિંદુ $(2,0)$ માંથી પસાર થતી રેખા $L$ એ રેખા $2x-y+3=0$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $L$ એ ધન $X$-અક્ષ સાથે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં લઘુકોણ બનાવે,તો રેખા $L$ નો $Y$-અંતઃખંડ શોધો.

રેખાઓ $2x + 11y - 7 = 0$ અને $x + 3y + 5 = 0$ વચ્ચેનો ખૂણો શોધો.

રેખાઓ $y = (2 - \sqrt{3})x + 5$ અને $y = (2 + \sqrt{3})x - 7$ વચ્ચેનો ખૂણો .......$^o$ છે.

બિંદુ $(3, -2)$ માંથી પસાર થતી અને રેખા $\sqrt{3}x + y = 1$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો.

$2x + 5y = 7$ અને $2x - 5y = 9$ રેખાઓ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo