બે રેખાઓ $y - 2x = 9$ અને $x + 2y = -7$ વચ્ચેનો ખૂણો .....$^o$ છે.

  • A
    $60$
  • B
    $30$
  • C
    $90$
  • D
    $45$

Explore More

Similar Questions

$x \cos \alpha_1 + y \sin \alpha_1 = p_1$ અને $x \cos \alpha_2 + y \sin \alpha_2 = p_2$ રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

$(3, -2)$ બિંદુમાંથી પસાર થતી અને $\sqrt{3}x + y = 1$ રેખા સાથે $60^o$ નો ખૂણો બનાવતી રેખાઓનું સમીકરણ શોધો.

જો રેખાઓ $y=3x+1$ અને $2y=x+3$ એ રેખા $y=mx+4$ સાથે સમાન નતિ ધરાવતી હોય,તો '$m$' ની કિંમત કેટલી થાય?

$(1, -2)$ અને $(3, 2)$ બિંદુઓને જોડતી રેખા અને રેખા $x + 2y - 7 = 0$ વચ્ચેનો ખૂણો કેટલો છે?

$(1,1)$ માંથી પસાર થતી અને $x+y=0$ રેખા સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo