એક ટાવરના પાયાથી $d$ મીટર દૂર આવેલા બિંદુએ ટાવરનો ઉત્સેધકોણ $30^\circ$ છે. જો ટાવરની ઊંચાઈ $20$ મીટર હોય,તો $d$ નું મૂલ્ય શોધો.

  • A
    $10\sqrt{3} \, m$
  • B
    $\frac{20}{\sqrt{3}} \, m$
  • C
    $20\sqrt{3} \, m$
  • D
    $10 \, m$

Explore More

Similar Questions

ધારો કે એક ઉભો ટાવર $AB$ છે જેનો છેડો $A$ સમતલ જમીન પર છે. ધારો કે $C$ એ $AB$ નું મધ્યબિંદુ છે અને $P$ એ જમીન પરનું એવું બિંદુ છે કે જેથી $AP = 2AB$ થાય. જો $\angle BPC = \beta$ હોય,તો $\tan \beta$ ની કિંમત શોધો:

એક ટાવર તેના પાયામાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા પર આવેલા બિંદુઓ $A, B$ અને $C$ પર અનુક્રમે $\alpha, 2 \alpha$ અને $3 \alpha$ ના ખૂણા આંતરે છે, તો $\frac{A B}{B C}$ ની કિંમત શોધો:

બે માણસો એક ટાવરની વિરુદ્ધ બાજુઓ પર છે. તેઓ ટાવરની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ માપે છે. જો ટાવરની ઊંચાઈ $40 \, m$ હોય,તો માણસો વચ્ચેનું અંતર શોધો.

એક ટાવર $CD$ નો દક્ષિણ દિશામાં આવેલા બિંદુ $A$ પરનો કોણીય ઉત્સેધકોણ $60^\circ$ છે અને $A$ ની પશ્ચિમ દિશામાં આવેલા બિંદુ $B$ પર આ ઉત્સેધકોણ $30^\circ$ છે. જો $AB = 3 \, km$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક ઝાડ પવનને કારણે તૂટી જાય છે,તેનો ઉપરનો ભાગ ઝાડના થડથી $10 \ m$ દૂર જમીનને સ્પર્શે છે અને જમીન સાથે $45^\circ$ નો ખૂણો બનાવે છે. તો ઝાડની કુલ લંબાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo