જમીન પરના એક બિંદુએ ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^\circ$ છે. જો ટાવર તરફ $20 \, m$ ચાલતા,ઉત્સેધકોણ $60^\circ$ થાય,તો ટાવરની ઊંચાઈ શોધો.

  • A
    $10 \, m$
  • B
    $\frac{10}{\sqrt{3}} \, m$
  • C
    $10\sqrt{3} \, m$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સરોવરની સપાટીથી $2500 \, m$ ઊંચાઈએ આવેલા બિંદુથી એક સ્થિર વાદળનો ઉત્સેધકોણ $15^\circ$ છે અને સરોવરમાં તેના પ્રતિબિંબનો અવસેધકોણ $45^\circ$ છે. સરોવરની સપાટીથી વાદળની ઊંચાઈ શોધો.

એક ખડકનો પાયો વર્તુળાકાર છે. પાયાના વ્યાસના અંતિમ બિંદુઓથી ખડકની ટોચના ઉત્સેધકોણ $30^\circ$ અને $60^\circ$ છે. જો ખડકની ઊંચાઈ $500 \ m$ હોય,તો ખડકના પાયાનો વ્યાસ કેટલો થાય?

એક ઘર સામેના ઘરની બારી આગળ કાટખૂણો બનાવે છે. પ્રથમ ઘરના તળિયેથી બારીનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. જો બે ઘરો વચ્ચેનું અંતર $6 \ m$ હોય,તો પ્રથમ ઘરની ઊંચાઈ કેટલી હશે?

એક ટાવર તેના પાયાના સમતલમાં આવેલા બિંદુ $A$ આગળ $\alpha$ ખૂણો આંતરે છે,અને $A$ થી $l$ મીટર ઊંચાઈએ આવેલા બિંદુ $P$ થી ટાવરના પાયાનો અવસેધકોણ $\beta$ છે. ટાવરની ઊંચાઈ શોધો.

$100 \ m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક માણસ ટાવર તરફ આવતી કારને $30^\circ$ ના અવસેધકોણથી જુએ છે. થોડા સમય પછી,અવસેધકોણ $60^\circ$ થાય છે. આ સમય દરમિયાન કાર દ્વારા કાપેલું અંતર (મીટરમાં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo