$a$ ઊંચાઈ ધરાવતી ઇમારતની ટોચ $B$ અને તળિયે $D$ થી ટાવરની ટોચ $A$ ના ઉત્સેધકોણ અનુક્રમે $30^\circ$ અને $45^\circ$ છે. જો ટાવર અને ઇમારત એક જ સપાટી પર હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

  • A
    $a\sqrt{3}$
  • B
    $\frac{a\sqrt{3}}{\sqrt{3}-1}$
  • C
    $\frac{a(3+\sqrt{3})}{2}$
  • D
    $a(\sqrt{3}-1)$

Explore More

Similar Questions

$100 \ m$ ઊંચાઈ ધરાવતું એક ઘર સામેના ઘરની બારી આગળ કાટખૂણો બનાવે છે. જો બારીની ઊંચાઈ $64 \ m$ હોય,તો બે ઘર વચ્ચેનું અંતર......$m$ છે.

$60 \, m$ પહોળા રસ્તાની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભો આવેલા છે. રસ્તા પરના એક બિંદુએથી સ્તંભોની ટોચના ઉત્સેધકોણ $60^\circ$ અને $30^\circ$ છે. તો સ્તંભોની ઊંચાઈ શોધો.

એક ઘર સામેના ઘરની બારી આગળ કાટખૂણો આંતરે છે અને પ્રથમ ઘરના તળિયેથી બારીનો ઉત્સેધકોણ $60^\circ$ છે. જો બે ઘરો વચ્ચેનું અંતર $6 \ m$ હોય,તો પ્રથમ ઘરની ઊંચાઈ કેટલી હશે?

એક ટેકરી પરના પદાર્થનો ઉત્સેધકોણ તેના પાયામાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલના એક બિંદુએથી $30^{\circ}$ માલૂમ પડે છે. સમતલ જમીન પર તેની તરફ $120 \ m$ ચાલ્યા પછી ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો પદાર્થની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

ટાવરના તળિયા તરફ જતા રસ્તા પરના ત્રણ સમરેખ બિંદુઓ $A, B$ અને $C$ થી ટાવરની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $30^{\circ}, 45^{\circ}$ અને $60^{\circ}$ છે. $AB$ અને $BC$ નો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo