એક ટેકરી પરના પદાર્થનો ઉત્સેધકોણ તેના પાયામાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલના એક બિંદુએથી $30^{\circ}$ માલૂમ પડે છે. સમતલ જમીન પર તેની તરફ $120 \ m$ ચાલ્યા પછી ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો પદાર્થની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

  • A
    $120$
  • B
    $60 \sqrt{3}$
  • C
    $120 \sqrt{3}$
  • D
    $60$

Explore More

Similar Questions

એક વ્યક્તિ જમીન પરના બિંદુ $A$ થી ટાવરની ટોચનું અવલોકન કરે છે. આ બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. તે $A$ અને ટાવરના પાયાને જોડતી રેખાને લંબ દિશામાં $60 \ m$ ચાલે છે. આ બિંદુથી ટાવરનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. તો, ટાવરની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

ટાવરની દક્ષિણ દિશામાં ઉભેલા એક વ્યક્તિથી ટાવરની ટોચ $P$ નો ઉત્સેધકોણ $45^{\circ}$ છે અને ટાવરની પશ્ચિમ દિશામાં ઉભેલા બીજા વ્યક્તિથી તે $30^{\circ}$ છે. જો ટાવરની ઊંચાઈ $5 \text{ m}$ હોય,તો બંને વ્યક્તિઓ વચ્ચેનું અંતર (મીટરમાં) $..........$ છે.

જો ટાવરની ટોચ પરથી જમીન પરના બિંદુ $A$ નો અવસેધકોણ $30^\circ$ હોય,તો બિંદુ $A$ થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ .............. $^\circ $ થશે.

$ABCD$ એક લંબચોરસ ખેતર છે. ખૂણા $A$ પર $12\,m$ ઊંચાઈનો એક ઊભો લેમ્પ પોસ્ટ આવેલો છે. જો તેના ટોચનો $B$ થી ઉત્સેધકોણ $60^\circ$ અને $C$ થી $45^\circ$ હોય,તો ખેતરનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

$p$ ઊંચાઈ ધરાવતા એક ઝાડના પડછાયાની લંબાઈ, સૂર્યના કિરણો દ્વારા ત્રણ અલગ-અલગ સમયે $p$, $2p$ અને $3p$ છે. આ ત્રણ સમયે સૂર્યના કિરણોના ઉન્નતકોણનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo