એક પદાર્થનો કોણીય વેગ $1.5 \ s$ ના સમયમાં $6 \ rad \ s^{-1}$ થી બદલાઈને $21 \ rad \ s^{-1}$ થાય છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $100 \ g \ m^2$ હોય,તો પદાર્થના કોણીય વેગમાનમાં થતા ફેરફારનો દર કેટલો હશે ($N \ m$ માં)?

  • A
    $0.12$
  • B
    $0.6$
  • C
    $1$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$20 \ rad/s$ ની ઝડપે ફરતા પદાર્થ પર અચળ ટોર્ક લગાડવામાં આવે છે જે તેને $2 \ rad/s^2$ નો પ્રતિપ્રવેગ આપે છે. જો ટોર્ક સતત લાગતું રહે,તો કેટલા સમય પછી પદાર્થની ગતિઊર્જા તેની પ્રારંભિક ગતિઊર્જા જેટલી થશે?

$5 \times 10^{-3} \ kg \cdot m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું $20 \ rev/s$ ની ઝડપે ભ્રમણ કરે છે. તેને $20 \ s$ માં સ્થિર કરવા માટે જરૂરી કોણીય પ્રતિપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

$10 \ \text{cm}$ ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર તકતીઓ (discs) ને $30 \ \text{cm}$ લંબાઈ અને $600 \ \text{g}$ દળ ધરાવતા સળિયા વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમના કેન્દ્રો પર જોડવામાં આવી છે. જો દરેક તકતીનું દળ $600 \ \text{g}$ હોય અને બે તકતીઓ વચ્ચે લાગતું ટોર્ક $43 \times 10^{5} \ \text{dyne cm}$ હોય, તો આપેલ અક્ષ $AB$ ની આસપાસ તકતીઓનો કોણીય પ્રવેગ . . . . . . $\text{rad/s}^{2}$ છે.

$0.20 \ kg \cdot m^2$ જેટલી જડત્વની ચાકમાત્રા અને $20 \ cm$ ત્રિજ્યા ધરાવતા વ્હીલની રીમ પર દોરી વીંટાળેલી છે. વ્હીલ તેની અક્ષ પર મુક્તપણે ભ્રમણ કરી શકે છે અને શરૂઆતમાં સ્થિર છે. હવે દોરીને $20 \ N$ ના બળથી ખેંચવામાં આવે છે. $5 \ s$ પછી વ્હીલનો કોણીય વેગ $rad/s$ માં કેટલો હશે?

Difficult
View Solution

$0.4 \,m$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તેની ધાર પર એક દોરી વીંટાળેલી છે અને $4 \,kg$ દળ લટકાવેલું છે. ટોર્કને કારણે તેમાં $8 \,rad \,s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો, પૈડાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે? $(g = 10 \,m \,s^{-2})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo