$40\, m$ લંબાઈ ધરાવતા એક લંબચોરસ હોલના ભોંયતળિયાનું ક્ષેત્રફળ $960\, m^{2}$ છે. $6\, m \times 4\, m$ માપની ગાલીચા ઉપલબ્ધ છે. તો હોલને ઢાંકવા માટે કેટલા ગાલીચાની જરૂર પડશે?

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $45$

Explore More

Similar Questions

$6\, cm$,$8\, cm$ અને $10\, cm$ ની ધાર ધરાવતા ત્રણ ધાતુના સમઘનને ઓગાળીને એક નવો સમઘન બનાવવામાં આવે છે. તો નવા બનેલા સમઘનની બાજુનું માપ શોધો (સેમીમાં).

સમાંતરબાજુ ચતુષ્કોણની એક બાજુ $10\, m$ છે અને તેને અનુરૂપ વેધ $7\, m$ છે. સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ......$m^2$ છે.

$40 \, cm$ વ્યાસ ધરાવતું પૈડું $176 \, m$ અંતર કાપવા માટે કેટલા પરિભ્રમણ કરશે?

વર્તુળના વૃતાંશના ક્ષેત્રફળ અને વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર $1:4$ છે. જો વર્તુળનું ક્ષેત્રફળ $154 \, cm^2$ હોય,તો વૃતાંશની પરિમિતિ ........ $cm$ થાય.

Difficult
View Solution

એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $200 \, cm^2$ છે. તો તેના કર્ણની લંબાઈ ..... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo