$3.06 \ m$ જેટલું અંતર કાપતા સમાન પ્રવેગથી ગતિ કરતા પદાર્થનો સરેરાશ વેગ $0.34 \ ms^{-1}$ છે. જો આ સમયગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર $0.18 \ ms^{-1}$ હોય,તો તેનો સમાન પ્રવેગ ......... $ms^{-2}$ છે.

  • A
    $0.01$
  • B
    $0.02$
  • C
    $0.03$
  • D
    $0.04$

Explore More

Similar Questions

કેટલાક યોગ્ય એકમોમાં,ગતિ કરતા કણ માટે સમય $(t)$ અને સ્થાન $(x)$ વચ્ચેનો સંબંધ $t = x^2 + x$ દ્વારા આપવામાં આવે છે. કણનો પ્રવેગ કેટલો હશે?

એક બંદૂકમાંથી એક ગોળી $u$ વેગ સાથે લંબચોરસ લાકડાના બ્લોકમાં છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકની લંબાઈની દિશામાં $24\,cm$ અંતર કાપે છે,ત્યારે તેનો વેગ $\frac{u}{3}$ થઈ જાય છે. ત્યારબાદ તે બ્લોકના બીજા છેડે સ્થિર થાય ત્યાં સુધી તે જ દિશામાં આગળ વધે છે. બ્લોકની કુલ લંબાઈ $........\,cm$ છે.

$x$ અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન $x = (10 + 6t - 3t^2) \ m$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે. $t = 1 \ s$ થી $t = 4 \ s$ દરમિયાન કણ દ્વારા કાપેલું અંતર કેટલું હશે ($m$ માં)?

Difficult
View Solution

જો એક કણનો વેગ $v = (180 - 16x)^{1/2} \text{ m/s}$ દ્વારા આપવામાં આવે,તો તેનો પ્રવેગ ....... $\text{m/s}^2$ થશે.

Difficult
View Solution

એક કાર સ્થિર સ્થિતિમાંથી $2 \ m/s^2$ ના અચળ દરે અમુક સમય માટે પ્રવેગિત થાય છે. ત્યારબાદ તે $4 \ m/s^2$ ના અચળ દરે પ્રતિપ્રવેગિત થઈને સ્થિર થાય છે. જો તે કુલ $3 \ s$ સુધી ગતિમાં રહેતી હોય,તો તેના દ્વારા કપાયેલું કુલ સ્થાનાંતર $.... \ m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo