$l$ લંબાઈના લોલકનો ગોળો તેની સંતુલન સ્થિતિમાંથી $\theta$ ખૂણે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ ગોળો તેની સંતુલન સ્થિતિમાંથી $v$ ઝડપે પસાર થાય છે,જ્યાં $v$ બરાબર છે

  • A
    $\sqrt{2gl \sin \theta}$
  • B
    $\sqrt{2gl(1 - \sin \theta)}$
  • C
    $\sqrt{2gl(1 - \cos \theta)}$
  • D
    $\sqrt{2gl(1 + \sin \theta)}$

Explore More

Similar Questions

સમાન લંબાઈના બે સાદા લોલક મધ્યમાન સ્થાને એકબીજાને ઓળંગે છે. તેમનો કળા તફાવત કેટલો હશે?

$L$ લંબાઈના એક સાદા લોલકનું દળ $M$ છે અને તે $A$ કંપવિસ્તાર સાથે મુક્ત રીતે દોલનો કરે છે. અંતિમ સ્થાને તેની સ્થિતિઊર્જા કેટલી હશે? $(g =$ ગુરુત્વપ્રવેગ$)$

એક સાદું લોલક એક લિફ્ટમાં લટકાવેલું છે જે $5 \ m/s^2$ ના પ્રવેગ સાથે ઉપર જઈ રહી છે. લિફ્ટમાં $5 \ N/C$ મૂલ્યનું અને શિરોલંબ ઉપરની દિશામાં વિદ્યુતક્ષેત્ર પણ હાજર છે. બોબનો વિદ્યુતભાર $1 \ mC$ અને દળ $1 \ mg$ છે. $g = \pi^2 \ m/s^2$ અને સાદા લોલકની લંબાઈ $1 \ m$ લેતા,સાદા લોલકનો આવર્તકાળ ...... $s$ છે.

Difficult
View Solution

સાદા લોલકની દોરીની તણાવ ક્ષમતા ગોળાના વજન કરતાં બમણી છે. જ્યારે દોરી સમક્ષિતિજ હોય ત્યારે ગોળાને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. દોરી શિરોલંબ સાથે કેટલા ખૂણે $\theta$ તૂટશે?

Difficult
View Solution

$l$ લંબાઈ અને $M$ દળ ધરાવતો સાદો લોલક એક કારમાં લટકાવેલ છે. કાર $R$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જો લોલક તેના સંતુલન સ્થાનની આસપાસ ત્રિજ્યાવર્તી દિશામાં નાના દોલનો કરે,તો તેનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo