$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર $+q$,$+q$ અને $Q$ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $-\frac{q}{2}$
  • B
    $-q$
  • C
    $\frac{+q}{2}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

ઇલેક્ટ્રિક ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ લખો.

ત્રણ વિદ્યુતભારો $-q, Q$ અને $-q$ ને એક સીધી રેખા પર સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. જો ત્રણ વિદ્યુતભારોની સિસ્ટમની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય,તો ગુણોત્તર $\frac{Q}{q}$ કેટલો થાય?

બે વિદ્યુત ડાયપોલ $A$ અને $B$ જેમના ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i$ અને $\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i$ છે,તેમને $x-$ અક્ષ પર $R$ જેટલા અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. $A$ થી કેટલા અંતરે બંને સમાન વિદ્યુતસ્થિતિમાન ઉત્પન્ન કરશે?

વિરુદ્ધ સંજ્ઞા ધરાવતા બે સમાન વિદ્યુતભારો $q$ જે $2a$ અંતરે રહેલા છે,તે $p$ ડાયપોલ મોમેન્ટ ધરાવતી ઇલેક્ટ્રિક ડાયપોલ બનાવે છે. જો $P$ એ ડાયપોલના કેન્દ્રથી $r$ અંતરે આવેલું બિંદુ હોય અને ડાયપોલના કેન્દ્રને આ બિંદુ સાથે જોડતી રેખા ડાયપોલની અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવતી હોય,તો $P$ આગળનું સ્થિતિમાન $(r \gg 2a)$ (જ્યાં $p = 2qa$) કેટલું થાય?

$2 \times 10^{-8} \, C \cdot m$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા વિદ્યુત ડાયપોલને કારણે તેના અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી રેખા પર $3 \, m$ અંતરે વિદ્યુત સ્થિતિમાન (વોલ્ટમાં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo