$(1 + x)^n (1 + \frac{1}{x})^n$ ના વિસ્તરણમાં $\frac{1}{x}$ નો સહગુણક શોધો.

  • A
    $\frac{n!}{(n - 1)!(n + 1)!}$
  • B
    $\frac{(2n)!}{(n - 1)!(n + 1)!}$
  • C
    $\frac{n!}{(n - 1)!(n + 1)!}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$(1+x^2)^{12}(1+x^{12})(1+x^{24})$ ના વિસ્તરણમાં $x^{24}$ નો સહગુણક શોધો.

$(1+a)^{n}$ ના વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર $1:7:42$ છે. $n$ શોધો.

Difficult
View Solution

$(x^2 + \frac{1}{x})^m$ ના વિસ્તરણના પ્રથમ,દ્વિતીય અને તૃતીય પદના સહગુણકોનો સરવાળો $46$ હોય,તો $x$ થી સ્વતંત્ર પદનો સહગુણક શોધો:

ધારો કે $\alpha > 0$ એ સૌથી નાની સંખ્યા છે જેથી $(x^{2/3} + 2x^{-3})^{30}$ ના વિસ્તરણમાં $\beta x^{-\alpha}$ પદ મળે,જ્યાં $\beta \in \mathbb{N}$. તો $\alpha$ ની કિંમત $.............$ છે.

જો વિસ્તરણ $\left[ a^{\frac{1}{13}} + \frac{a}{\sqrt{a^{-1}}} \right]^n$ નું બીજું પદ $14a^{5/2}$ હોય,તો $\frac{^nC_3}{^nC_2}$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo