યામ અક્ષો વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોનું સંયુક્ત સમીકરણ શું છે?

  • A
    $x^2 + y^2 = 0$
  • B
    $x^2 - y^2 = 0$
  • C
    $xy = 0$
  • D
    $x + y = 0$

Explore More

Similar Questions

$ax^2+2hxy-ay^2+2gx+2fy+c=0$ રેખાઓની જોડીના છેદબિંદુનું ઉગમબિંદુથી અંતરનો વર્ગ કેટલો થાય?

જો રેખાઓની જોડી $ax^2-7xy-3y^2=0$ અને $2x^2+xy-6y^2=0$ માં બરાબર એક રેખા સામાન્ય હોય અને $a$ પૂર્ણાંક હોય,તો રેખાઓ $ax^2-7xy-3y^2=0$ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોની જોડીનું સમીકરણ શોધો.

સમીકરણ $2x^{2} - 7xy + 3y^{2} = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકનું સમીકરણ શોધો.

Difficult
View Solution

$x^2+3xy+2y^2=0$ રેખાઓ વચ્ચેના ખૂણાને દુભાગતી રેખાઓની જોડનું સંયુક્ત સમીકરણ શોધો.

જો રેખાઓની જોડી $x^2-2 m x y-y^2=0$ ના દ્વિભાજકો $x^2-2 n x y-y^2=0$ દ્વારા દર્શાવવામાં આવે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo