સંકીર્ણ આયન $[Fe(CN)_6]^{4-}$ માં શું હોય છે?

  • A
    $Fe^{2+}$ કેટાયન પર કુલ $36$ ઇલેક્ટ્રોન
  • B
    અષ્ટફલકીય બંધારણ સાથે $sp^3d^2$ સંકર કક્ષકો
  • C
    કુલ $104$ ઇલેક્ટ્રોન
  • D
    છ સિગ્મા બંધ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ $Ni^{2+}$ સાથે સમતલીય ચોરસ (square planar) સંકીર્ણ બનાવે છે. આ સંકીર્ણ કેવું હોવું જોઈએ?

કોઓર્ડિનેશન સંકીર્ણ $[Co(OH_2)_6]^{2+}$ માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ સંકીર્ણ અષ્ટફલકીય છે.
$(ii)$ સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે.
$(iii)$ સંકીર્ણ પ્રતિચુંબકીય છે.

નીચેનામાંથી કયો આયન સમચતુષ્ફલકીય (tetrahedral) આકાર ધરાવતો નથી?

$[Fe(CN)_6]^{3-}$ અને $[FeF_6]^{3-}$ માટે શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo