જે વક્ર માટે કોઈપણ સ્પર્શક દ્વારા $y$-અક્ષ પર કાપવામાં આવતો અંતઃખંડ સ્પર્શબિંદુના કોટિના વર્ગના પ્રમાણમાં હોય તે વક્ર (જ્યાં $c_1$ અને $c_2$ સ્વૈચ્છિક અચળાંકો છે):

  • A
    $c_1 x - \frac{c_2}{y} = 1$
  • B
    $\frac{c_1}{x} + c_2 y = 1$
  • C
    $\frac{c_1}{x} + \frac{c_2}{y} = 1$
  • D
    $c_1 y^2 = c_2 x + y^3$

Explore More

Similar Questions

જો વક્ર $y = f(x)$ બિંદુ $(1, 2)$ માંથી પસાર થાય અને $x \frac{dy}{dx} + y = bx^4$ નું સમાધાન કરે,તો $b$ ની કઈ કિંમત માટે $\int_{1}^{2} f(x) dx = \frac{62}{5}$ થાય?

$\frac{dy}{dx} + 2y \tan x = \sin x$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $(x + \log y)dy + y\,dx = 0$ નો ઉકેલ શોધો.

ધારો કે એક વક્ર $y = y(x)$ બિંદુ $(3,3)$ માંથી પસાર થાય છે અને આ વક્રની નીચે,$x$-અક્ષની ઉપર અને $3$ અને $x (>3)$ વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ $\left(\frac{y}{x}\right)^{3}$ છે. જો આ વક્ર પ્રથમ ચરણમાં બિંદુ $(\alpha, 6\sqrt{10})$ માંથી પણ પસાર થતો હોય,તો $\alpha$ ની કિંમત $........$ છે.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} = \sec x(\sec x + \tan x)$ નો ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo