એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $1320 \, cm^2$ છે. જો તેની ઊંચાઈ $30 \, cm$ હોય,તો તેનો વ્યાસ શોધો ( $cm$ માં).

  • A
    $13$
  • B
    $14$
  • C
    $15$
  • D
    $16$

Explore More

Similar Questions

એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર $5:13$ છે. જો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $1836.9 \, cm^2$ હોય,તો તેનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$ ($cm^3$ માં)

એક શંકુ આકારના પાત્રની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ અનુક્રમે $35 \,cm$ અને $91 \,cm$ છે. તેની ક્ષમતા લિટરમાં કેટલી હશે ($.8$ માં)?

જો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ $3696 \, cm^{2}$ હોય અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $2310 \, cm^{2}$ હોય,તો ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર શોધો.

$126 \, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.

એક શંકુના પાયાની ત્રિજ્યા $14 \, cm$ છે અને તેની તિર્યક ઊંચાઈ $50 \, cm$ છે. શંકુનું ઘનફળ શોધો ($cm^3$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo