જે ઊંડાઈ $d$ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના મૂલ્ય કરતાં $\frac{1}{n}$ ગણું થાય છે તે ઊંડાઈ શોધો $(R = \text{પૃથ્વીની ત્રિજ્યા})$

  • A
    $d=R\left(\frac{n}{n-1}\right)$
  • B
    $d=R\left(\frac{n-1}{2n}\right)$
  • C
    $d=R\left(\frac{n-1}{n}\right)$
  • D
    $d=R^2\left(\frac{n-1}{n}\right)$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી (ત્રિજ્યા $R$) પરના વજનના $\frac{1}{16}$ ગણું વજન પદાર્થનું કઈ ઊંચાઈએ થાય છે ($R$ માં)?

$G$ અને $g$ વચ્ચેનો તફાવત લખો.

પદાર્થનું વજન ક્યાં મહત્તમ હોય છે?

ચંદ્રનું દળ પૃથ્વીના દળના $\frac{1}{81}$ ગણું છે,પરંતુ ગુરુત્વાકર્ષણ બળ (ગુરુત્વપ્રવેગ) પૃથ્વીના $\frac{1}{6}$ ગણું છે. આનું કારણ એ છે કે:

કોઈ સૌરમંડળના એક ગ્રહને ધ્યાનમાં લો જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી છે. જો પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન $W$ હોય,તો તે ગ્રહ પર તે જ પદાર્થનું વજન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo