ઉગમબિંદુ પર $Y$-અક્ષને સ્પર્શતા સમતલમાં વર્તુળોના સમૂહને અનુરૂપ વિકલ સમીકરણ છે:

  • A
    $\frac{dy}{dx} = \frac{y^2-x^2}{2xy}$
  • B
    $\frac{dy}{dx} = \frac{2xy}{x^2+y^2}$
  • C
    $\frac{dy}{dx} = \frac{x^2-y^2}{2xy}$
  • D
    $\frac{dy}{dx} = \frac{x^2+y^2}{2xy}$

Explore More

Similar Questions

ચકાસો કે વિધેય $y=a \cos x+b \sin x$,જ્યાં $a, b \in \mathbb{R}$,એ વિકલ સમીકરણ $\frac{d^{2} y}{d x^{2}}+y=0$ નો ઉકેલ છે.

જેનો ઉકેલ $y=a \cos x+b \sin x+c e^{-x}$ છે તેવા વિકલ સમીકરણનો ક્રમ શોધો.

$r$ જેટલી અચળ ત્રિજ્યા ધરાવતા વર્તુળોના સમૂહનું વિકલ સમીકરણ કયું છે?

ધારો કે $f(x)$ એક ધન વિધેય છે જેથી $x=0$ થી $x=a>0$ સુધી $y=f(x), y=0$ દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ $e^{-a}+4a^2+a-1$ છે. તો વિકલ સમીકરણ,જેનો વ્યાપક ઉકેલ $y=c_1 f(x)+c_2$ છે,જ્યાં $c_1$ અને $c_2$ સ્વૈર અચળાંકો છે,તે શોધો:

ચકાસો કે આપેલ વિધેય $y = x^{2} + 2x + C$ એ વિકલ સમીકરણ $y' - 2x - 2 = 0$ નો ઉકેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo