બિંદુઓ $(0, 5)$ અને $(-5, 0)$ વચ્ચેનું અંતર કેટલું છે?

  • A
    $5$
  • B
    $10$
  • C
    $5 \sqrt{2}$
  • D
    $2 \sqrt{5}$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ ની બાજુઓના મધ્યબિંદુઓ $D, E, F$ અનુક્રમે $(3, 4), (8, 9)$ અને $(6, 7)$ છે. ત્રિકોણના શિરોબિંદુઓના યામ શોધો.

જો $\Delta LMN$ ના શિરોબિંદુઓ $L(1,4), M(4,1)$ અને $N(4,4)$ હોય,તો $\Delta LMN$ એ....... છે.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુઓ $A(-1, 0)$,$B(3, 1)$,$C(2, 2)$ અને $D(-2, 1)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે.

બિંદુઓ $A(x_{1}, y_{1})$,$B(x_{2}, y_{2})$ અને $C(x_{3}, y_{3})$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ છે.
$(i)$ $A$ માંથી દોરેલી મધ્યગા $BC$ ને $D$ માં મળે છે. બિંદુ $D$ ના યામ શોધો.
$(ii)$ $AD$ પરના એવા બિંદુ $P$ ના યામ શોધો કે જેથી $AP : PD = 2 : 1$ થાય.
$(iii)$ મધ્યગાઓ $BE$ અને $CF$ પરના એવા બિંદુઓ $Q$ અને $R$ ના યામ શોધો કે જેથી $BQ : QE = 2 : 1$ અને $CR : RF = 2 : 1$ થાય.
$(iv)$ ત્રિકોણ $ABC$ ના મધ્યકેન્દ્રના યામ શું છે?

Difficult
View Solution

જો $P(3, 4)$ અને $Q(a, 8)$ ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ $M(5, 6)$ હોય,તો $a = \ldots \ldots \ldots \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo