બિંદુ $(1, 1, 1)$ થી એક ચલ સમતલ $\pi$ નું અંતર $12$ એકમ છે અને સમતલ $\pi$ તથા $X, Y, Z$-અક્ષોના છેદબિંદુઓ અનુક્રમે $A, B, C$ છે. જો બિંદુઓ $A, B, C$ માંથી પસાર થતા અને યામ સમતલોને સમાંતર સમતલોનું છેદબિંદુ $P$ હોય,તો $P$ ના બિંદુપથનું સમીકરણ શોધો.

  • A
    $\left(\frac{1}{xy} + \frac{1}{yz} + \frac{1}{zx}\right) = 143\left(\frac{1}{x^2} + \frac{1}{y^2} + \frac{1}{z^2}\right)$
  • B
    $\frac{1}{x^2} + \frac{1}{y^2} + \frac{1}{z^2} = 144$
  • C
    $\left(\frac{1}{x} + \frac{1}{y} + \frac{1}{z} - 1\right)^2 = 144\left(\frac{1}{x^2} + \frac{1}{y^2} + \frac{1}{z^2}\right)$
  • D
    $\left(\frac{1}{x} + \frac{1}{y} + \frac{1}{z} - 1\right)^2 = 144\left(\frac{1}{x^2} + \frac{1}{y^2} + \frac{1}{z^2}\right)^2$

Explore More

Similar Questions

જો સમતલો $x + 2y + kz = 0$ અને $2x + y - 2z = 0$ કાટખૂણે હોય,તો $k$ ની કિંમત શોધો.

એક સમતલ યામ અક્ષોને અનુક્રમે $A, B, C$ બિંદુઓમાં મળે છે, જેથી $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર $(2, 3, 5)$ છે. તો તે સમતલનું સમીકરણ શોધો.

એક સમતલ $\pi$ જે $ax + by + 11z + d = 0$ દ્વારા આપવામાં આવેલ છે,તે સમતલો $2x - 3y + z = 4$ અને $3x + y - z = 5$ ને લંબ છે. ઉગમબિંદુથી સમતલ $\pi$ નું લંબ અંતર $\sqrt{6}$ એકમ છે. જો સમતલ $\pi$ દ્વારા યામ અક્ષો પર બનાવવામાં આવતા તમામ અંતઃખંડો ધન હોય,તો $d =$

જો એક સમતલ ઉગમબિંદુથી $6$ એકમ અંતરે હોય અને સદિશ $2 \hat{i} + 6 \hat{j} - 3 \hat{k}$ તેનો અભિલંબ હોય, તો કાર્તેઝિયન સ્વરૂપમાં સમતલનું સમીકરણ શું થાય?

બિંદુ $(1,3,-7)$ નું સમતલથી અંતર શોધો,જે બિંદુ $(1,-1,-1)$ માંથી પસાર થાય છે અને જેનો અભિલંબ રેખાઓ $\frac{x-1}{1}=\frac{y+2}{-2}=\frac{z-4}{3}$ અને $\frac{x-2}{2}=\frac{y+1}{-1}=\frac{z+7}{-1}$ બંનેને લંબ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo