નીચેનું વિતરણ એક વર્ગના $30$ વિદ્યાર્થીઓના વજન દર્શાવે છે. વિદ્યાર્થીઓનું મધ્યસ્થ વજન શોધો.
વજન (kg માં)$40-45$$45-50$$50-55$$55-60$$60-65$$65-70$$70-75$
વિદ્યાર્થીઓની સંખ્યા$2$$3$$8$$6$$6$$3$$2$

  • A
    $50$
  • B
    $55$
  • C
    $56.67$
  • D
    $60$

Explore More

Similar Questions

એક છૂટક બજારમાં,ફળ વિક્રેતાઓ પેકિંગ બોક્સમાં રાખેલી કેરીઓ વેચી રહ્યા હતા. આ બોક્સમાં કેરીઓની સંખ્યા અલગ-અલગ હતી. બોક્સની સંખ્યા મુજબ કેરીઓનું વિતરણ નીચે મુજબ હતું.
કેરીઓની સંખ્યા$50$-$52$$53$-$55$$56$-$58$$59$-$61$$62$-$64$
બોક્સની સંખ્યા$15$$110$$135$$115$$25$

પેકિંગ બોક્સમાં રાખેલી કેરીઓની સરેરાશ (મધ્યક) સંખ્યા શોધો. તમે મધ્યક શોધવા માટે કઈ પદ્ધતિ પસંદ કરી?

Difficult
View Solution

જો નીચે આપેલ વિતરણનો મધ્યસ્થ $28.5$ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શોધો.
વર્ગ અંતરાલઆવૃત્તિ
$0-10$$5$
$10-20$$x$
$20-30$$20$
$30-40$$15$
$40-50$$y$
$50-60$$5$
કુલ$60$

Difficult
View Solution

એક વર્ગ શિક્ષક પાસે આખા સત્ર માટે વર્ગના $40$ વિદ્યાર્થીઓનો ગેરહાજરીનો નીચે મુજબનો રેકોર્ડ છે. વિદ્યાર્થી કેટલા દિવસ ગેરહાજર રહ્યો હતો તેનો મધ્યક શોધો.
$\begin{array}{|l|c|c|c|c|c|c|c|} \hline \text{દિવસોની સંખ્યા} & 0-6 & 6-10 & 10-14 & 14-20 & 20-28 & 28-38 & 38-40 \\ \hline \text{વિદ્યાર્થીઓની સંખ્યા} & 11 & 10 & 7 & 4 & 4 & 3 & 1 \\ \hline \end{array}$

નીચેનું વિતરણ ભારતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર દર્શાવે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. બંને માપનું અર્થઘટન કરો.
શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યારાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા
$15-20$$3$
$20-25$$8$
$25-30$$9$
$30-35$$10$
$35-40$$3$
$40-45$$0$
$45-50$$0$
$50-55$$2$

નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે:
ઉંમર (વર્ષમાં)$5$-$15$$15$-$25$$25$-$35$$35$-$45$$45$-$55$$55$-$65$
દર્દીઓની સંખ્યા$6$$11$$21$$23$$14$$5$

આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. બંને મધ્યવર્તી સ્થિતિના માપની સરખામણી કરો અને તેનું અર્થઘટન કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo