એક બેટરીનું emf $2\, V$ છે અને તેનો આંતરિક અવરોધ $0.5 \,\Omega$ છે. તે કોઈપણ બાહ્ય પરિપથને આપી શકે તેવો મહત્તમ પાવર ............. $watt$ હશે.

  • A
    $8$
  • B
    $4$
  • C
    $2$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક અવરોધ $R$ ધરાવતા કોઈલમાંથી $Q$ જેટલો વિદ્યુતભાર પસાર થાય છે. જો કોઈલમાં વિદ્યુતપ્રવાહ સમય $T$ દરમિયાન સમાન દરે ઘટીને શૂન્ય થઈ જાય, તો કોઈલમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

પાણીના એક નિશ્ચિત જથ્થાને ઇલેક્ટ્રિક હીટર દ્વારા $5 \text{ min}$ માં ઉકાળવામાં આવે છે. જો હીટરનો સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે,તો તેટલા જ જથ્થાના પાણીને ઉકાળવા માટે લાગતો સમય . . . . . . $\text{min}$ હશે. (ધારો કે હીટરનો અવરોધ અચળ રહે છે.)

$50\, W$ અને $250\, V$ તરીકે ચિહ્નિત લેમ્પમાંથી વહેતો પ્રવાહ ............. $amp$ છે.

એક વિદ્યુત વાહકને $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડેલ છે. ધારો કે $\Delta t$ સમયમાં તેમાંથી $\Delta q$ જેટલો નાનો વિદ્યુતભાર પસાર થાય છે. જો $I$ તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ હોય,તો:
$I$. વિદ્યુતભારની ગતિઊર્જા $I V \Delta t$ જેટલી વધે છે.
$II$. વિદ્યુતભારની સ્થિતિઊર્જા $I V \Delta t$ જેટલી ઘટે છે.
$III$. વાહકની ઉષ્મીય ઊર્જા $I V \Delta t$ જેટલી વધે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

ભારતમાં ઘરગથ્થુ વપરાશ માટે વીજળી $220\,V$ પર પૂરી પાડવામાં આવે છે. $USA$ માં તે $110\,V$ પર પૂરી પાડવામાં આવે છે. જો ભારતમાં વપરાતા $60\,W$ ના બલ્બનો અવરોધ $R$ હોય,તો $USA$ માં વપરાતા $60\,W$ ના બલ્બનો અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo