$Li^{2+}$ આયનની ત્રીજી કક્ષાની ઉર્જા ($J$ માં) કેટલી છે?

  • A
    $-2.18 \times 10^{-18}$
  • B
    $-6.54 \times 10^{-18}$
  • C
    $-7.3 \times 10^{-19}$
  • D
    $+2.18 \times 10^{-18}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી $1.312 \times 10^6 \ J \ mol^{-1}$ છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનને $n= 1$ થી $n= 2$ માં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા કેટલી છે?

$He^+$ ની ત્રીજી અને પાંચમી કક્ષકની ત્રિજ્યાનું પ્રમાણ ..... છે. ($He$ નો પરમાણુ ક્રમાંક $Z = 2$,$r = 0.529 \times \frac{n^2}{Z} \ \mathring{A}$)

નિયોન ગેસનો ઉપયોગ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં થાય છે. જો તે $616 \, nm$ પર મજબૂત રીતે ઉત્સર્જન કરે છે,તો $(a)$ ઉત્સર્જનની આવૃત્તિ,$(b)$ $30 \, s$ માં આ વિકિરણ દ્વારા કાપેલું અંતર,$(c)$ એક ક્વોન્ટમની ઊર્જા અને $(d)$ જો તે $2 \, J$ ઊર્જા ઉત્પન્ન કરે તો હાજર ક્વોન્ટાની સંખ્યાની ગણતરી કરો.

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની બે બોહર કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $4:1$ છે. તેમની સંજ્ઞાઓ શું છે?

Difficult
View Solution

એક ઈલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝનો કેન્દ્રીય વીજભાર $+Ze$ છે,જ્યાં $Z$ અચળ છે. ઈલેક્ટ્રોનને $2^{nd}$ બ્હોર કક્ષામાંથી $3^{rd}$ બ્હોર કક્ષામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા $47.2 \ eV$ છે. $Z$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo