સમીકરણ $8 x^2-24 x y+18 y^2-6 x+9 y-5=0$ એ શું દર્શાવે છે?

  • A
    પરસ્પર લંબ રેખાઓની જોડી
  • B
    સમાંતર રેખાઓની જોડી
  • C
    સંપાતી રેખાઓની જોડી
  • D
    પરવલય

Explore More

Similar Questions

એક પદાર્થ $62^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડો થવા માટે $10$ મિનિટ લે છે અને ત્યારબાદની $10$ મિનિટમાં $42^{\circ}C$ સુધી ઠંડો થાય છે. આસપાસનું તાપમાન ........... $^{\circ}C$ છે.

નીચેનામાંથી કોને પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે?

જો એક બિંદુ $(x, y) = (\tan \theta + \sin \theta, \tan \theta - \sin \theta)$ હોય,તો $(x, y)$ નો બિંદુપથ શું છે?

એક કંપની $A$ તથા $B$ એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. બધા જ સ્કૂને બે પ્રકારના મશીન (i) આંટા પાડનાર મશીન (Threading) અને (ii) ખાંચા પાડનાર મશીન (Sloting) મશીનમાંથી પસાર થવું પડે છે. પેટી એકમાં રહેલ સ્ક્રૂને સંપૂર્ણ રીતે તૈયાર થતાં $2$ મિનિટનો સમય આંટા પાડનાર મશીન અને $3$ મિનિટનો સમય ખાંચો પાડનાર મશીનમાં લાગે છે. તથા બીજી પેટીમાં રહેલા $B$ પ્રકારના ક્સ્ક્રૂને $8$ મિનિટનો સમય આંટા પાડનાર મશીન તથા $2$ મિનિટનો સમય ખાંચો પાડનાર મશીનમાં લાગે છે. એક અઠવાડીયામાં દરેક મશીન માત્ર $60$ કલાક માટે ઉપલબ્ધ છે. આ બંને પ્રકારના સ્ક્રૂના વેચાણથી $Rs. 100 $નફો $A$ જાતના સ્ક્રૂ અને $Rs.170$ નફો $B$ જાતના સ્ક્રૂથી મળે છે. ઉપરોક્ત દર્શાવેલ માહિતી પરથી સુરેખ આયોજન પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ દર્શાવો જેથી હેતુલક્ષી વિધેય મહત્તમ નફો દશવિ.

$Na_{2}O_{2}$ માં સોડિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo