$0.4 \,N$ ના તણાવ હેઠળ રહેલી દોરીમાં ઉત્પન્ન થતા સરળ આવર્ત તરંગનું સમીકરણ $y=4 \sin (3x+60t) \,m$ છે. દોરીની એકમ લંબાઈ દીઠ દળ કેટલું હશે?

  • A
    $10^{-3} \,kg \,m^{-1}$
  • B
    $10^{-5} \,kg \,m^{-1}$
  • C
    $10^{-3} \,g \,cm^{-1}$
  • D
    $10^{-5} \,g \,cm^{-1}$

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $M$ દળનું એક દોરડું છત પરથી મુક્ત રીતે લટકે છે. જો દોરડાના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી લંબગત તરંગને પહોંચતા લાગતો સમય $T$ હોય,તો પ્રથમ અડધી લંબાઈ કાપવા માટે લાગતો સમય કેટલો હશે?

Difficult
View Solution

$0.2 \ kg$ દળ ધરાવતી એક દોરી $2.5 \ N$ ના તણાવ હેઠળ છે. દોરીની લંબાઈ $2 \ m$ છે. એક લંબગત તરંગ દોરીના એક છેડેથી શરૂ થાય છે. તરંગને બીજા છેડે પહોંચવા માટે લાગતો સમય કેટલો હશે ($s$ માં)?

જો તારમાં તણાવ ચાર ગણો કરવામાં આવે,તો તેમાં પ્રસરતા તરંગની ઝડપમાં શું ફેરફાર થશે?

$6\,kg$ દળનું એક સમાન દોરડું એક દ્રઢ આધાર પરથી શિરોલંબ લટકે છે. $2\,kg$ દળનો એક બ્લોક દોરડાના મુક્ત છેડે બાંધેલો છે. દોરડાના નીચેના છેડે $0.06\,m$ તરંગલંબાઈનું એક લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ ઉપરના છેડે પહોંચે ત્યારે તેની તરંગલંબાઈ ($m$ માં) કેટલી હશે?

Difficult
View Solution

$1 \ m$ લંબાઈના ધાતુના તારનું દળ $10 \times 10^{-3} \ kg$ છે. જો તાર પર $100 \ N$ નું તણાવ બળ લગાડવામાં આવે,તો લંબગત તરંગની ઝડપ કેટલી હશે ($ms^{-1}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo