અતિવલયનું સમીકરણ જે બિંદુ $(2,3)$ માંથી પસાર થાય છે અને જેના અનંતસ્પર્શકો $4x+3y-7=0$ અને $x-2y-1=0$ છે,તે શોધો.

  • A
    $4x^2+5xy-6y^2-11x+11y+50=0$
  • B
    $4x^2+5xy-6y^2-11x+11y-43=0$
  • C
    $4x^2-5xy-6y^2-11x+11y+57=0$
  • D
    $x^2-5xy-y^2-11x+11y-43=0$

Explore More

Similar Questions

નીચેનામાંથી અયોગ્ય જોડકું ઓળખો:

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10^6\, V/s$ ના દરે બદલાઈ રહ્યો છે. જો કેપેસિટન્સ $2\,\mu F$ હોય,તો કેપેસિટરના ડાયઇલેક્ટ્રિકમાં સ્થાનાંતર પ્રવાહ (displacement current) કેટલો હશે?.....$A$

જ્યારે $m$ દળને $x$ અંતર ખસેડવામાં આવે અને $m'$ ને સ્થિર રાખવામાં આવે ત્યારે બે દળ $m$ અને $m'$ ના દ્રવ્યમાન કેન્દ્રમાં $\frac{x}{5}$ જેટલું સ્થાનાંતર થાય છે. તો ગુણોત્તર $\frac{m'}{m}$ કેટલો થાય?

જો વિધેય $f$ જે $f(x) = K(x - x^2)$ જ્યાં $0 < x < 1$ અને અન્યથા $f(x) = 0$ દ્વારા વ્યાખ્યાયિત છે,તે યાદચ્છિક ચલ $X$ નું સંભાવના ઘનતા વિધેય (p.d.f.) હોય,તો $P(X < \frac{1}{2})$ ની કિંમત શોધો.

ત્રિકોણ $ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,જો $\frac{2 \cos A}{a} + \frac{\cos B}{b} + \frac{2 \cos C}{c} = \frac{a}{bc} + \frac{b}{ca}$ હોય,તો $\angle A = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo