$a_1\hat{i} + a_2\hat{j} + a_3\hat{k}$ અને $b_1\hat{i} + b_2\hat{j} + b_3\hat{k}$ બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું છે?

  • A
    $(a_1\hat{i} + a_2\hat{j} + a_3\hat{k}) + t(b_1\hat{i} + b_2\hat{j} + b_3\hat{k})$
  • B
    $(a_1\hat{i} + a_2\hat{j} + a_3\hat{k}) - t(b_1\hat{i} + b_2\hat{j} + b_3\hat{k})$
  • C
    $a_1(1 - t)\hat{i} + a_2(1 - t)\hat{j} + a_3(1 - t)\hat{k} + (b_1\hat{i} + b_2\hat{j} + b_3\hat{k})t$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રેખાઓ $\vec{r}=(2 \hat{i}-3 \hat{j}+\hat{k})+\lambda(\hat{i}+4 \hat{j}+3 \hat{k})$ અને $\vec{r}=(\hat{i}-\hat{j}+2 \hat{k})+\mu(\hat{i}+2 \hat{j}-3 \hat{k})$ વચ્ચેનો ખૂણો શોધો.

રેખા $L$ જે $\frac{x - 2}{2} = \frac{y - 1}{b} = \frac{z + 1}{c}$ દ્વારા આપવામાં આવેલ છે,તે બિંદુ $(1, 2, 3)$ માંથી પસાર થાય છે. બીજી રેખા $K$ એ રેખા $L$ ને સમાંતર છે અને તેનું સમીકરણ $\frac{x + 2}{a} = \frac{y - 3}{2} = \frac{z + 4}{d}$ છે. તો રેખા $L$ અને $K$ વચ્ચેનું અંતર શોધો.

જો રેખા $\frac{2-x}{3}=\frac{3y-2}{4\lambda+1}=4-z$ એ રેખા $\frac{x+3}{3\mu}=\frac{1-2y}{6}=\frac{5-z}{7}$ સાથે કાટખૂણો બનાવતી હોય,તો $4\lambda+9\mu$ ની કિંમત શોધો:

જો રેખા $\frac{x - 1}{-3} = \frac{y - 2}{2k} = \frac{z - 3}{2}$ અને $\frac{x - 1}{3k} = \frac{y - 5}{1} = \frac{z - 6}{-5}$ એકબીજાને લંબ હોય,તો $k = \dots$

જો રેખા બિંદુઓ $P(6, -1, 2)$,$Q(8, -7, 2\lambda)$ અને $R(5, 2, 4)$ માંથી પસાર થતી હોય,તો $\lambda$ ની કિંમત $.......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo