રેખા $\frac{x}{a} - \frac{y}{b} = 1$ ને લંબ અને તે $x$-અક્ષને જ્યાં છેદે છે તે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $\frac{x}{a} + \frac{y}{b} + \frac{a}{b} = 0$
  • B
    $\frac{x}{b} + \frac{y}{a} = \frac{b}{a}$
  • C
    $\frac{x}{b} + \frac{y}{a} = 0$
  • D
    $\frac{x}{b} + \frac{y}{a} = \frac{a}{b}$

Explore More

Similar Questions

$(1, 1)$ માંથી પસાર થતી અને $2x + 3y - 7 = 0$ રેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

અક્ષો પર સમાન અંતઃખંડ બનાવતી અને બિંદુ $(2, 4)$ માંથી પસાર થતી સુરેખાનું સમીકરણ શોધો.

$y$-અક્ષની ઋણ દિશામાં $3$ એકમનો અંત:ખંડ કાપતી અને $x$-અક્ષ સાથે ${\tan ^{ - 1}}\left( {\frac{3}{5}} \right)$ ના ખૂણે નમેલી સુરેખાનું સમીકરણ શોધો.

બિંદુઓ $A (1, 3)$ અને $C (5, 1)$ એ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓ છે. અન્ય બે શિરોબિંદુઓમાંથી પસાર થતી અને $2$ ઢાળ ધરાવતી રેખાનું સમીકરણ શોધો:

$(-1, 1)$ માંથી પસાર થતી અને $2x + 3y + 4 = 0$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo